Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

Advertisement
1.

શિમ્બ વનસ્પતિના મોટા ભાગનાં બીજ સુષુપ્ત હોય છે, કારણ કે .......

  • કઠણ બીજાવરણ 

  • અપ્લવિકસિત ભૃણ 

  • GA2ની ગેરહાજરી

  • સાઈટોકાઈનીનની ગેરહાજરી 


2.

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ વનસ્પતિઓમાં જોવા મળતો નથી ?

  • જીબરેલીન 

  • IAA

  • 2-4-D

  • GA2


3.

એકલિંગી વનસ્પતિઓમાં કોની સારવાર આપવાથી લિંગ પરિવર્તન કરી શકાય ?

  • કાઈનેટીન 

  • સાઈટોકાઈનીન

  • ઈથેલીન 

  • ઑકિઝન 


4.

ફોટોટ્રોપિઝમ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ

  • સાઈટોકાઈનીન 

  • એબ્સિસિક ઍસિડ

  • જીબરેલીન 

  • ઑકિઝન 


Advertisement
5.

નીચેનામાંથી કઈ ક્રિયા ઑકિઝનના પ્રમાણમાં ઘટ પડવાથી અસરગ્રસ્ત થતી નથી ?

  • સૂર્યમૂખીના પુષ્પની સૂર્યના પ્રકાશની દિશા તરફ ગતિ 

  • પ્રરોહની સૂર્યદિશા તરફ ગતિ

  • પર્ણોનું અધઃસ્પંદન 

  • મૂળનું જમીનમાં પ્રવેશવું. 


6.

ક્લાઈમેક્ટેરિક અસર એટલે .........

  • વનસ્પતિનાં મોટાંભાગનાં પર્ણૉ પીળાં પડી જવાની ઘટના 

  • વનસ્પતિનાં પુષ્પો ઢ્ળી પડવાની ક્રિયા

  • ફળ પાકવાની પ્રક્રિયા 

  • વૃદ્ધિ પર પ્ર્યાવરણની અસર 


7.

રાઈઝોકેલીન વધારાનો અંતઃસ્ત્રાવ છે, જેનું સંશ્ર્લેષણ કયાં થાય છે ?

  • પ્રકાંડ

  • બીજાવરણ 

  • મૂળ 

  • પર્ણ 


8.

ઑકઝિનની શોધ કોણે કરી હતી ?

  • સ્કુગ

  • વેન્ટ 

  • થિયામેન 

  • બટલર 


Advertisement
9.

6-ફ્યુરફ્યુરાઈલ એમિનો પ્યુરિન, 2-4 ડાયક્લોરોફિનોક્સિ એસેટિક ઍસિદ અને ઈન્ડોલ – 3 એસેટિક ઍસિડ ક્રમશઃ શેના દ્દ્ષ્તાંત છે ?

  • કુદરતી ઑકિઝન, જીબરેલીન અને કાઈનેટીન

  • કાઈનેટીન, સશ્ર્લેશિત ઑકિઝન અને કુદરતી ઑકિઝન 

  • સંશ્ર્લેષિત ઑક્સિજન, કાઈનેટીન અને કુદરતી ઑકિઝન 

  • જેબરેલીન, કુદરતી ઑકિઝન અને કાઈનેટીન 


10.

2-4-D એજન્ટ એટલે.........

  • નેમીટોસાઈત 

  • પેસ્ટીસાઈડ

  • ઈન્સેક્ટિસાઈડ 

  • વેડીસાઈટ 


Advertisement