Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

Advertisement
1.

વનસ્પતિશાસ્ત્રમાં ધેનો સમાવેશ થાય છે ?

  • વનસ્પતિના આંતરસબંધો 

  • વનસ્પતિની બાહ્ય રચના 

  • વનસ્પતિની અંતઃસ્થ રચના 

  • A, B, C ત્રણેય


2.

તેઓ સૌપ્રથમ જીવંત સ્વરૂપ તરીકે જાણીતા છે ?

  • પ્રોટિસ્ટા

  • ફૂગ 

  • વનસ્પતિસૃષ્ટિ 

  • મોનેરા 


3.

જીવવિજ્ઞાનની મુખ્ય શખાઓમાં કોનો સમાવેશ થાય છે ?

  • વનસ્પતિશાસ્ત્ર 

  • પ્રાણીશાસ્ત્ર 

  • જીવરસાયણશાસ્ત્ર 

  • A અને B


4.

પ્રોટિસ્ટા નિર્માણાધીન જીવનના કયા સ્વરૂપમાં દ્રશ્યમાન થાય છે ?

  • ચલિત વનસ્પતિ 

  • અચલિત વનસ્પતિ 

  • ચલિત પ્રાણીઓ

  • A અને B


Advertisement
5.

આપુષ્પી વનસ્પતિના કેટલા વિભાગ છે ?

  • બે 

  • ત્રણ 

  • ચાર 

  • પાંચ


6.

એકાંગીનો સમાવેશ શેમાં થાય છે ?

  • અપુષ્પી વનસ્પતિ 

  • સપુષ્પી વનસ્પતિ

  • આવૃત બીજધારી 

  • અનાવૃત બીજધારી 


7.

હરિતકણવિહીન સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

  • લીલ 

  • સાઈઝોફાયટા

  • લાઈકેન 

  • ફૂગ 


8.

આઈકલરે વનસ્પતિસૃષ્ટિને કેટલાં જુથમાં વર્ગીકૃત કરી છે ?

  • બે 

  • ત્રણ 

  • ચાર 

  • પાંચ


Advertisement
9.

જીવંત સજીવોના અભ્યાસને શું કહે છે ?

  • ભૌતિકવિજ્ઞાન 

  • જીવવિજ્ઞાન 

  • રસાયણ વિજ્ઞાન 

  • B અને C


10.

માર્કેશિયા અને માર્સિલિયાનો સમાવેશ અનુક્રમે શેમાં થાય છે ?

  • એકદળી, દ્વિદળી 

  • ત્રિઅંગી, દ્વિઅંગી

  • દ્વિઅંગી, ત્રિઅંગી 

  • દ્વિઅંગી, એકાંગી 


Advertisement