Important Questions of વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

151.

નીચેના વક્યમાંં ખરાંં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. ત્રિઅંગીમાં બીજાણુપર્ણો બે પ્રકારના હોય છે.

2. આવૃત બીજધારી બેવડું ફલન દર્શાવે છે.
3. અનાવૃત બીજધારીમાં કીટકો દ્વારા પરાગનયન થાય છે.
4. દ્વિઅંગીમાં પવન દ્વારા ફલન થાય છે.
5. લીલ ભ્રુણધારી વનસ્પતિ છે.

  • T,T,F,F,F

  • F,F,T,F,T

  • F,T,F,T,T,

  • T,F,T,F,T


152.

નીચેના વક્યમાંં ખરાંં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. બિનિટાઈટિસ અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ છે.
2. રહાનિયા અશ્મીભૂત દ્વિઅંગી વનસ્પતિ છે.
3. દ્વિઅંગી વનસ્પતિમાં વાહમપેશીઓ ગેરહાજર હોય છે.
4. દ્વિઅંગીમાં પવન દ્વારા ફલન થાય છે.
5. લીલ ભ્રુણ્ધારી વનસ્પતિ છે.

  • F,F,T,F,T

  • T,T,F,F,F

  • F,T,F,T,T 

  • T,F,T,F,T


153.

નીચેના વક્યમાંં ખરાંં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1.ફૂગમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે છે.
2. લીલમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે.
3. વિરોઈડ્સ વનસ્પતિમાં રોગ સર્જતા નથી.
4. વાઈરસની શોધ ઈવાનોવ્સકીએ કરે.
5. પૃથ્વી પર સૌ પ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ લીલ છે.

  • T,T,T,F,T

  • T,T,F,F,T

  • F,T,F,T,F
  • F,F,T,F,F

154.

નીચેના વક્યમાંં ખરાંં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1.આઈકલરે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું.
2. વ્હૂઝે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું.
3. વ્હિટેકરે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું.
4. શિવરામ કશ્યપ લીલવિદ્યાના પિતા તરીક ઓળખાય છે.
5. રોથમેલર દ્વિઅંગી શાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે.

  • T,T,F,F,T

  • T,T,T,F,F 

  • F,F,T,F,F 

  • T,F,T,F,T


Advertisement
155.

મેયરે જાતિના કયા પ્રકારના સિદ્વાંતની રજૂઆત કરી?

  • ટાયપોલોજીકલ સિદ્વાંત 

  • જીનેટીક સિદ્વાંત

  • સ્ટેટીક સિદ્વાંત

  • બાયોલોજીકલ સિદ્વાંત 


156.

વર્ગીકરણ કૃત્રિમ પ્રણાલી વનસ્પતિને કયા આધારે વર્ગીકૃત કરે છે?

  • ઘણા કુદરતી લક્ષણો 

  • ઉદવિકાસીય ઘટનાઓ 

  • એક અથવા બે લક્ષણો 

  • આપેલ પૈકી એક પણ નહી


157.

ન્યુસિસ્ટેમેટીક્સ (નવું વર્ગીકરણ-વિજ્ઞાન) શબ્દ ............ દ્વારા આપવામાં આવ્યો હતો.

  • હકસલી

  • લિનિયસ 

  • બેન્થામ 

  • હકીન્સન 


158.

એકબીજા સાથે ખુબ જ સામ્યતા ધરાવતા અને કુદરતમાં મુક્ત રીબેકટેરિયા આંતરપ્રજનન કરી શકતા સજીવોનો સમૂહ ...... ની રચના કરે છે.

  • ટેક્સોન

  • જાતિ

  • પ્રજાતિ 

  • કુળ 


Advertisement
159.

ICBN નું પ્રથમ પ્રકાશન .............. માં થયું હતું.

  • 1753

  • 1961 

  • 1964

  • 1975


160.

ટેકસોન શબ્દ ........... દર્શાવે છે.

  • વર્ગીકરણ સમૂહનો કોઇપણ ક્રમ

  • જાતિનું નામ 

  • પ્રજાતિનું નામ 

  • કુળનું નામ 


Advertisement