CBSE
એકકોષી લીલનું ઉદાહરણ નીચેનામાંથી કઈ લીલ છે ?
નોસ્ટોક
ક્લેમિડોમોનાસ
ઓસિલેટોરિયા
સ્પાયરોગાયરા
ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા તરીકે કોન ઓળખાય છે ?
પ્રોફેસર આયંગર
વ્હુઝ
લિનિયસ
આઈકલર
લીલમાં ખોરાકનો સંચય કયા સ્વરૂપે થાય છે ?
લિપિડ
ન્યુક્લિઈક ઍસિડ
સ્ટાર્ચ
પ્રોટીન
ફૂગમાં લિંગીપ્રજનનના કેટલા તબક્કા છે ?
એક
બે
ત્રણ
ચાર
ફૂગના દેહને કયા નામથી ઓળખવામાં આવે છે?
વૃક્ષ
કવકજાળ
ક્ષુપ
છોડ
લીલમાં પ્રજનનની કઈ પદ્ધતિઓ જોવા મળે છે ?
સંયુગ્મન
અવખંડન
બીજાણુ જનન
A, B, C ત્રણેય
પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કયું છે ?
લાઈકેન
આવૃત બીજધારી
લીલ
ફૂગ
પ્રકાશસંશ્ર્લેષી રંજકદ્રવ્યોમાં કોનો સમાવેશ થાય છે ?
ફાયકોઈરીથ્રીન
ઝેન્થેફિલ
ફાયકોસાયનીન
A, B, C ત્રણેય
લીલ
અનાવૃત
ત્રિઅંગી
આવૃત બીજધારી
ફૂગમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે ?
તૈલિયબિંદુંઓ
ગ્લાયકોઝન
પ્રાણીજ સ્ટાર્ચ
A, B, C ત્રણેય