Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વર્ગીકરણનાં ક્ષેત્રો

Multiple Choice Questions

Advertisement
1.

નીચેનામાંથી વનસ્પતિના નમૂનાના સંગ્રહ માટેનો સચોટ ક્રમ દર્શાવે છે ?

  • એકત્રીક્રણ – શુષ્કન – દાબન – વિષાકતન – આરોપણ 

  • એકત્રીકરણ – શુષ્કન – વિષકતન – દાબન – આરોપણ

  • એકત્રીકરણ – દબાણ – આરોપણ – શુષ્કન, વિષાકતન 

  • એકત્રીકરણ – દાબન – શુષ્કન, વિષાકતન, આરોપણ 


2.

વર્ગીકરણના અભ્યાસ માટે મુખ્ય સ્ત્રોત

  • પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. 

  • નકશાઓ તૈયાર કરી શકાય. 

  • વનસ્પતિ સમૂહ તૈયાર કરી શકાય. 

  • B અને c બંને 


3.

વનસ્પતિના નમૂનાને સૂકવવા માટે વપરાતું પેપર કયું છે ?

  • ફિલ્ટર પેપર 

  • ક્રોમેટોગ્રાફી પેપર

  • બ્લોટિંગ પેપર 

  • પાર્ચમેન્ટ પેપર 


4.

વિજ્ઞાનની કઈ શાખા સજીવોના અભ્યાસ, ઓળખ અને પારસ્પરિક સંબંધો માટે અગત્યની છે ?

  • ગર્ભવિદ્યા 

  • જીવવિજ્ઞાન 

  • વર્ગીકરણવિદ્યા 

  • દેહધર્મવિદ્યા

Advertisement
5.

વનસ્પતિના નમૂનાનું સંગ્રહસ્થાન એટલે.............

  • વનસ્પતિ સંગ્રહાલય 

  • રાષ્ટ્રીય ઉદ્યાન

  • ગ્રીનહાઉસ 

  • વનસ્પતિ ઉદ્યાન 


6.

વર્ગીકરણના અભ્યાસ માટે મુખ્ય સ્ત્રોત

  • સજીવના મૃતદેહનો સંગ્રહ

  • સજીવના નમૂનાઓનો સંગ્રહ 

  • સજીવના અશ્મિઓનો સંગ્રહ 

  • સજીવનાં એખાચિત્રોનો સંગ્રહ 


7.

વર્ગીકરણથી કેવા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય છે ?

  • સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા 

  • નાશપ્રાય અને લુપ્ત થતા જતા 

  • પ્રજનન ન કરી શકતાં 

  • B અને C બંને


8.

વર્ગીકરણનો અભ્યાસ નીચેની કઈ બાબતો માટે જરૂરી છે ?

  • સજીવોના ભવિષ્યના અભ્યાસ માટે 

  • ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો 

  • જૈવસંપત્તિની જાણકારી, જૈવવિવિધતા

  • ઉપર્યુક્ત તમામ


Advertisement
9.

દરેક સજીવમાં કોને સબંધી વિવિધતા જોવા મળે છે ?

  • ખોરાક, શક્તિ, કાર્યસબંધી

  • ઊંચાઈ, વજન, આકારસબંધી 

  • રચના, કર્ય અને વર્તનસબંધી 

  • આકાર, સબંધ, રહેઠાણસબંધી 


10.

સજીવનું વર્ગીકરણ અને ઓળખ કોને માટે જરૂરી છે ?

  • ભૌગોલિક વિતરણમાં 

  • પ્રયોગશાળામાં 

  • ક્ષેત્ર અભ્યાસમાં 

  • A અને B બંને


Advertisement