Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

21.

નીચેનાં પૈકી કયું સમીકરણ જારક શ્વસનનું છે ?

  • C6H12O6 → 6O2 + 6 CO2 +6H2O + ઊર્જા 

  • C6H12O6 + 6O2 → 2C2 H5OH + 6O2 + ઊર્જા 

  • 6CO2 + 6H2O → C2H12O6 + 6CO

  • એક પણ નહિ.


22.

નીચેના પૈકી કઈ જૈવરાસાયણિક ક્રિયા કોષના આધારકમાં થાય છે ?

  • ક્રેબ્સચક્ર

  • કૅલ્વિનચક્ર 

  • એમ્ફિબોલિક ચક્ર 

  • ગ્લાયકોલિસિસ 


23.

ગ્લાયકોલિસિસના વિફૉસ્ફોરિકરણમાં કુલ કેટલા ATP ઉદ્દભવે છે.

  • 2 ATP

  • 3 ATP 

  • 4 ATP

  • 6 ATP


24.

ગ્લાયકોલિસિસની કઈ પ્રક્રિયા દરમિયાન ATP વપરાય છે ?

  • ફૉસ્ફોરાયલેશન 

  • વિસ્ફૉસ્ફોરીકરણ

  • આધારક આદ્જારિત ફૉસ્ફોરિકરણ 

  • ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન


Advertisement
25.

ગ્લાયકોલિસિસની કઈ જૈવરાસયણિક ક્રિયા દ્વારા H2O મુક્ત થાય છે ?

  • 2-ફૉસ્ફોઈનોલ પાયરુવિક ઍસિડ → પાયરુવિક ઍસિડ


  • 2-ફૉસ્ફાગ્લિસરિક ઍસિડ → 2 ફૉસ્ફોઈનોલ પાયરુવિક ઍસિડ 
  • 3-ફોસ્ફોગ્લિસરીક ઍસિડ → 2 ફૉસ્ફોગ્લિસરિક ઍસિડ 

  • 3-ફૉસ્ફોગ્લિસરાલ્ડિહાઈડ → 3 ફૉસ્ફોગ્લિસરિક ઍસિડ 


26.

નીચેના પૈકી કઈ ક્રિયા શ્વસનસંબંધી નથી ?

  • ઑક્સિડેશન દ્વારા C-C બંધનું સંયોજન તુટવાથી નિશ્ચિત પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે. 

  • આ દરમિયાન મુક્ત થતી શક્તિ ATPના વિઘટન વપરાય છે.

  • શ્વસન એ અપચય ક્રિયા છે. 

  • શ્વસન એ ઊર્જાત્યાગી ક્રિયા છે.


27.

શ્વસન શું છે ?

  • અપચયક્રિયા છે, જેમાં O2 ગ્રહણ થાય છે, CO2 મુક્ત થાય છે અને મુક્તશક્તિનું ATPમાં રૂપાંતર થાય છે.

  • અપચય ક્રિયા, જેમાં CO2 ગ્રહણ થાય છે, O2 મુક્ત થાય છે અને મુક્તિ શક્તિનું ATPમાં રૂપાંતર થાય છે. 

  • ચયક્રિયા છે, જેમાં O2 અને CO2 એ ATP બનાવવામાં ગ્રહણ થાય છે. 

  • ચયક્રિયા છે, જેમાં O2 ગ્રહણ થાય છે, CO2 મુક્ત થાય છે અને મુક્તશક્તિનું ATPમાં રૂપાંતર થાય છે. 


28.

કયો ઉત્સેચક સુક્રોઝને ગ્લુકોઝ + ફ્રુક્તોઝમાં રુપાંતર કરે છે ?

  • હેક્ઝોકાયનેઝ 

  • ડીહાઈડ્રોજિનેઝ

  • આઈસોમરેઝ 

  • ઈન્વર્ટેઝ 


Advertisement
29.

ગ્લુકોઝના ફૉસ્ફરીકરણ માટે કયો ઉત્સેચક જવાબદાર છે ?

  • ટ્રાન્સફરેઝ 

  • લાયેઝિસ

  • હેક્સોકાયનેઝ

  • આઈસોમરેઝ 


30.

સુકોષકેન્દ્રી કોષમાં ગ્લુકોઝના વિખંડનનો પ્રથમ તબક્કો કયો છે ?

  • ગ્લાયકોલિસિસ 

  • ETS

  • ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન 

  • ક્રેબ્સચક્ર 


Advertisement