CBSE
સજીવોમાં વિવિધ પ્રકારની જૈવરસાયણિક ક્રિયાઓ ક્યાં ચાલતી જોવા મળે છે ?
કોષરસમાં
રુધિરરસમાં
કોષમાં
મગજમાં
ચયાપચય ક્રિયામાં અપચય ક્રિયા એટલે શું ?
વિકાસાત્મક પ્રક્રિયા
વિભેદિત પ્રક્રિયા
વિઘટનાત્મક પ્રક્રિયા
શરીરમાં પ્રોટીનનું સંશ્ર્લેષણ અને પ્રોટીનનું પાચન એ કેવી પ્રક્રિયાઓ છે ?
ચય, અપચય
વિઘટન, ચય
અપચય, ચય
અપચય, વિઘટન
સજીવોમાં ચયાપચય થતાં ઊર્જાનું શું થતું હોય છે ?
દ્વિગુણન થાય.
રૂપાંતરણ થાય.
વિઘટન થાય.
વિભેદન થાય.
સજીવના કોષોમાં થતી જૈવરાસાયનિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ?
વિભેદન
વિકાસ
વૃદ્ધિ
ચયાપચય
અપચય ક્રિયા ચય ક્રિયા કરતાં વધુ હોય, તો
ઘસારો થાય.
વિઘટન થાય.
વિભેદન થાય.
વૃદ્ધિ થાય.
અપચય ક્રિયા કરતાં ચય ક્રિયાઓનું પ્રમાણ વધુ હોય, તો
ઘસારો થાય.
વિઘટન થાય.
વિભેદન થાય.
વૃદ્ધિ થાય.
સજીવોને જૈવિક કાર્યો કરવા માટે શું જરૂરી છે ?
મુક્ત ઉર્જા
ખોરાક
ઊર્જા
ઊર્જાનાં રૂપાંતરણો
ચયાપચય ક્રિયામાં ચયક્રિયા એટલે શું ?
સર્જનાત્મક પ્રક્રિયા
વિકાસાત્મક પ્રક્રિયા
વિઘટનાત્મક પ્રક્રિયા
વિભેદિત પ્રક્રિયા
સજીવને અનેક જૈવિકકાર્યો કરવા માટે ઊર્જા ક્યાંથી મેળવે છે ?
ખોરાકમાંથી
પર્યાવરણમાંથી
બીજા સજીવમાંથી
સંગ્રહેલ શક્તિમાંથી