Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

21.

કયા કારકોને આધારે પ્રજનન પદ્ધતિ નક્કી થાય છે ?

  • માત્ર અસરકારક કારકો

  • નિવાસસ્થાન, અન્ય કારકો 

  • સજીવોની આંતરિક દેહધાર્મિક ક્રિયાઓ 

  • નિવાસસ્થાન, આંતરિક દેહધર્મક્રિયાઓ અને અન્ય અસરકારક કારકો 


22.

સરળ ભાજનની ક્રિયા કે જેમાં બે બાળકોષો સર્જાય તેને શું કહે છે ? અને તેમા6 કેવા પ્રકારનું કોષવિભાજન થાય છે ?

  • દ્વિભાજન, કોશીય વિભાજન

  • દ્વિભાજન, અર્ધીકરણ 

  • દ્વિભાજન, સમભાજન 

  • દ્વિભાજન, અસમભાજન 


23.

અલિંગી પ્રજનન માટે સુસંગત વિધાન કયું છે ?

  • એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ થયા વગર સંતતિ ઉદ્દભવે. 

  • અર્ધીકરણ

  • એક જ પિતૃમાંથી સંતતિ ઉદ્દભવે

  • જન્યુઓ નિર્માણ થાય છે. 


24.

પ્રાણીઓમાં અલિંગી પ્રજનન પદ્ધતિઓનો વિકાસક્રમ કયો છે ?

  • બીજાણુનિર્માણ, કલિકાસર્જન, અવખંડન, ભાજન 

  • ભાજન, બીજાણુનિર્માણ, કલિકાસર્જન, અવખંડન

  • અવખંડન, કલિકાસર્જન, બીજાણુનિર્માણ, ભાજન

  • કલિકાસર્જન, બીજાણુનિર્માણ, ભાજન, અવખંડન 


Advertisement
25.

લિંગી પ્રજનન સાથે કયું વિધાન સુસંગત છે ?

  • આબેહૂબ સંતતિ ધરાવે

  • બે ભિન્ન પિતૃઓ આવશ્યક છે.  

  • બે ભિન્ન પિતૃઓ દ્વારા બે વિજાતીય જન્યુઓનું સર્જન કરી મહદઅંશે સમરૂપ સંતતિ ધરાવે.

  • બે સમાન જન્યુઓનું સર્જન કરે છે.


26.

સુકોષકેન્દ્રીય, એકકોષીય, અનિયમિત આકારના પ્રજીવમાં સરળ ભાજન માટે કયું વિધાન સુસંગત છે ?

  •  તેમાં કોષરસનું વિભાજન ગમે રે દિશામાં થાય છે.

  • તેમાં કોષરસનું વિભાજન મધ્યલંબ અક્ષે થાય છે. 

  • તેમાં કોષરસનું વિભાજન અનુપ્રસ્થ અક્ષે થાય છે. 

  • તેમાંં કોષરસનું વિભાજન આયામ અક્ષે થાય છે.


27.

જીવસતત્યની વ્યાખ્યા કઈ છે ?

  • એક પેધીથી બીજી પેઢીમાં સાતત્યપૂર્ણ સમાનતા અને થોડીક ભિન્નતા દર્શાવવી. 

  • એક પેઢીથી બીજી પેઢીમાં સાતત્યપૂર્ણ સમાનતા કે થોડીક ભિન્નતા દર્શાવવી.

  • એક પેઢીથી બીજી પેઢીમાં ભિન્નતા દર્શાવવી. 

  • એક પેઢીથી બીજી પેઢીમાં સમાનતા દર્શાવવી. 


28.

જનીનિક ભિન્નતાનું કારણ શું છે ?

  • અનુવંશિકતાની જાળવણી

  • અસતત લક્ષણોની જાળવણી 

  • સતત લક્ષણોની જાળવણી  

  • પ્રજનન દ્વારા સતત અમુક લક્ષણોની જાળવણી


Advertisement
29.

ભાજના તબક્કાઓનો વિકાસક્રમ કયો છે ?

  • કોષકેન્દ્રનું વિભાજન – બે બાળકોષકેન્દ્રનું નિર્માણ – બે બાળકોષોનું વિભાજન

  • કોષકેન્દ્રનું વિભાજન-કોષરસનું વિભાજન-બે બાળકોષોનું નિર્માણ 

  • કોષરસનું વિભાજન-કોષકેન્દ્રનું વિભાજન- બે બાળકોષોનું નિર્માણ 

  • કોષકેન્દ્રનું વિભાજન-બે બાળકોષોનું નિર્માણ-કોષરસનું વિભાજન 


30.

લિંગી પ્રજનનમાં અર્ધિકરણ ક્રિયા ક્યારે જોવા મળે ?

  • જન્યુઓનું નિર્માણ સમયે 

  • સંતતિઓના નિર્માણ સમયે 

  • દૈહિક કોષોના નિર્માણ સમયે

  • પિતૃકોષોના નિર્માન સમયે 


Advertisement