Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

211.

સૌથી સફળ પરોપજીવી એ કે જે ............. પામતા નથી.

  • જાતિય ઉત્પાદન 

  • ભૂમિમાં જીવિત રહે છે.

  • મુક્ત વૃદ્ધિ 

  • તેમના યજમાનને મારી નાખે છે. 


212.

પરિસ્થિતિ વિધા નામ ........ દ્વારા સુચવ્યું હતુ.

  • સુખાચેવ

  • ટેન્સલે 

  • રેઈટર 

  • કાર્લમોખિયસ 


213.

જીવંત સજીવો વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ અને પર્યાવરણને .......... કહે છે.

  • પરિસ્થિતિ વિદ્યા

  • નિવસનતંત્ર 

  • ફાયટોલોજી 

  • વનસ્પતિ ભૂગોળ 


214.

ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા .......... છે.

  • પ્રો.એન.ડુપગેન

  • પ્રોઆર મિશ્રા 

  • જી.એસ.પુરી 

  • એસ.સી.પંડ્યા 


Advertisement
Advertisement