Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ

Multiple Choice Questions

Advertisement
1.

એન્ટિબાયોટિક શોધ કરનાર વૈજ્ઞાનિક ............ ?

  • ડબલ્યુ, ફ્લેમિંગ 

  • આર. કોચ

  • એ. ફ્લેમિંગ

  • લૂઈ પાશ્વર 


2.

BOD કોની સાથે સંકળાયેલ છે ?

  • સૂક્ષ્મ જીવો અને કાર્બનિક દ્રવ્યો 

  • સૂક્ષ્મજીવો 

  • કાર્બનિક દ્રવ્યો 

  • એક પણ નહિ


3.

નીચેનામાંથી અસંગત જોડ કઈ છે ?

  • સ્ટેપ્ટોકોક્સ – સ્ટેરિન્સ

  • યીસ્ટ – ઈથેનોલ 

  • પેનિસિલિયમ – પેનિસિલિન 

  • મિથેનોજન્સ – બાયોગૅસ 


4.

નીચેનામાંથી સંગત જોડ કઈ ?

  • યિસ્ટ – બાયોગૅસનું ઉત્પાદન 

  • શ્ર્લેષ્મીય ફૂગ – રિંગવર્મ રોગ

  • રાઈઝોબિયમ – શિમ્બી કૂળની વનસ્પતિઓના મૂળતંત્ર પર પરોપજીવી 

  • માઈકોરાઈઝા – P નું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે


Advertisement
5.

બાયોગૅસના ઉત્પાદનમાં કયા બૅક્ટેરિયા ઉપયોગી છે ?

  • યુબૅક્ટેરિયા

  • મિથેનોજન્સ 

  • મિથેનોટ્રોપ્સ 

  • ઓર્ગેનોટ્રોફ્સ 


6.

સામાન્ય પાણીની સરખામણીએ સિવેઝથી પદૂષિત પાણીનો BOD ............. ?

  • સામાન્ય હોય. 

  • શુન્ય હોય.

  • વધુ હોય. 

  • ઓછો હોય. 


7.

શાના નિર્માણમાં બેસિલસ થુરિંજેઐંસિસનો ઉપયોગ થાય છે ?

  • જૈવ મેટાલૉજીકલ પદ્ધતિ 

  • જૈવ જંતુનાશક વનસ્પતિ 

  • જૈવખાતર 

  • જૈવ ખનીજકરણ પદ્ધતિ


8.

કયો સજીવ જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગી છે ?

  • કેસીઓ

  • એઝોલા 

  • E-Coli 

  • સ્પાયરોગાયરા 


Advertisement
9.

જૈવિક ખાતર એટલે ..........

  • એનાબી અને નોસ્ટૉક 

  • ગાયનું છાણ અને ખેતીવાડેનો કચરો 

  • ઝડપથી વૃદ્ધિ દર્શાવતો પાક 

  • એક પણ નહિ


10.

BOD શેનું માપન છે ?

  • Hb સાથે સંયોજાયેલા CO ના પ્રમાણનું 

  • અંધકાર દરમિયાન લીલી વનસ્પતિ માટે જરૂરી O2 ના જથ્થાનું

  • જળાશયોના નિકાલ કરેલા ઔધ્યોગિક કચરાનું

  • પાણીમાં રહેલાં કાર્બનિક દ્રવ્યોનું 


Advertisement