Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

11. કયા પ્રક્રિયક સાથેની રિડક્શન પ્રક્રિયાથી ગ્લુકોઝમાં 6 કાર્બન પ્રમાણુઓની રેખીય શૃંખલા નક્કી થઈ શકે છે ? 
  • HI

  • HCN

  • Br2 જળ

  • HNO3


12. ગ્લુકોઝ + HCN bold rightwards arrow સાયનોહાઈડ્રીન. આ પ્રક્રિયા ગ્લુકોઝમાં કયા સમૂહની હાજરી દર્શાવે છે ? 
  • -COOH

  • >C = O

  • -CHO

  • -OH


13. કયા પ્રક્રિયક/પ્રક્રિયકો વડે ગ્લુકોઝને એળખી શકાય ? 
P : CHCl3 આલ્કોહૉલિક KOH        Q : [Ag(NH3)2]+             R : Cu2+ + OH-
  • Q અને R 

  • માત્ર Q

  • માત્ર R

  • P અને Q 


14. ગ્લુકોઝને નીચે પૈકી શેના વડે વર્ગીકૃત કરી શકાતો નથી ?
  • કાર્બોહાઈડ્રેટ

  • ઓલિગોસેકેરાઈડ

  • હેક્સોઝ 

  • આલ્ડોઝ 


Advertisement
15. ગ્લુકોઝ bold rightwards arrow from bold left square bracket bold O bold right square bracket to bold space bold space bold space bold space bold space bold space bold સ ાં દ ્ ર bold space bold HNO subscript bold 3 bold space bold space bold space bold space bold space bold space end subscript of Z નીપજ Zનું આણ્વિય સૂત્ર કયું ?
  • C6H12O8

  • C6H10O6

  • C6H10O8

  • C6H12O7


16. કાર્બોહાઈડ્રેટમાં સંજ્ઞા D શું નિર્દેશ કરે છે ? 
  • વિન્યાસ

  • દક્ષિણ ભ્રમણીય 

  • સંશ્લેષણની પદ્ધતિ 

  • પ્રતિચુંબકિય સ્વભાવ


17. જો પ્રકાશ ક્રિયાશીલ કાર્બનિક પદાર્થ ધ્રુવિભૂત પ્રકાશનું પરિનભ્રમણ વિષમઘડી દિશામાં દર્શાવે, તો તે પદાર્થને શું કહે છે ?
  • દક્ષિણ ભ્રમણીય

  • +ve (ધન) 

  • વામભ્રમણીય 

  • ડેક્ષ્ટ્રો


18.  ફ્રુક્ટોઝના અવકાશીય બંધારણમાં  વિન્યાસ કયો થશે ? 
  • D

  • L

  • d


Advertisement
19.
ફ્રુક્ટોઝનું વિશિષ્ટ પરિભ્રમણ (-94.4°) છે. 10 સેમી પોલારિમીટર ટ્યુબની મદદથી ફ્રુક્ટોઝના જલીય દ્રાવણનું પરિભ્રમણ (-27.7°) માલૂમ પડ્યું, તો આ 100 મિલિ જલીય દ્રાવનમાં ફ્રુક્ટોઝનો કેટલો જથ્થો ઓગળેલો હશે ?
  • 3.33 ગ્રામ મિલિ-1

  • 2.99 ગ્રામ મિલિ-1

  • 33.3 ગ્રામ મિલિ-1

  • 0.299 ગ્રામ મિલિ-1


20.
20 સેમી લાંબી પોલારિમિટર ટ્યૂબની મદદથી 100 મિલિમાં 15 ગ્રામ માલ્ટોઝ ધરાવતા જલીય દ્રાવણનું પરિભ્રમણ 40.8° જોવા મળ્યું. માલ્ટોઝના આ દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ કેટલું હશે ? 
  • +12.24°

  • +136°

  • +13.6°

  • +22.4°


Advertisement