Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

61. Fe2+ આયનની હાજરીનીકસોટી કયા પ્રક્રિયક કરે શકાય છે ?
  • H2S

  • K3[Fe(CN)]6

  • K4[Fe(CN)6]

  • NH4CNS


62. 0.1 M Fe2+ ના 40.0  મિલિ દ્રાવણના ઑક્ક્સિડેશન માટે 0.02 M MnO4- ના દ્રાવણનું કેટલું કદ જરૂરી હશે ?
  • 20 મિલિ

  • 40 મિલિ

  • 100 મિલિ

  • 200 મિલિ


63.
ઍસિડિક માધ્યમમાં KMnOની ઑક્સિડેશન પ્રક્રિયામાં એસિડિક માધ્યમ બનાવવા માટે HCl શા માટે વાપરી શકતો નથી ? 
  • HCl અને KMnO4 બંને ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.

  • KMnO4 એ HCl કરતાં નિર્બળ ઑક્સિડેશનકર્તા છે. 

  • KMnO4 એ HClનું Clમાં ઑક્સિડેશન કરે છે, તે પણ ઑક્સિડેશનકર્તા છે. 

  • HCl ની હાજરીમાં KMnO4 એ રિડક્શનકર્તા તરીકે વર્તે છે.


64. સોડિયમ નાઈટ્રોપુસાઈડ [Na2(Fe(CN)5NO] એ કયા તત્વની પરખ માટે વપરાય છે ? તેમજ કયું સંયોજન બને છે ?
  • નાઈટ્રોજન, Na4[Fe(CN)6]

  • સલ્ફર, Na2[Fe(CN)4NOS] 

  • સલ્ફર, Na2[Fe(CN)NOS]

  • સલ્ફર, Na4[Fe(CN)5NOS] 


Advertisement
65. NO3- ની કસોટીમાં ફેરસ નાઇટ્રોસોસલ્ફેટ બનવાને કારણે કથ્થાઇ વિંટીં ઉદ્દ્ભવે છે. આ કસોટી શેના પર આધારિત છે ??
  • નાઇટ્રિક ઑક્સાઇડનું નાઇટ્રોજન ડાયૉક્સાઇડમાં ઑક્સિડેશન થવાથી 

  • ફેરસ સલ્ફેટનું આર્યનમાં રિડક્શન થવાથી 

  • નાઇટ્રેટનું નાઇટ્રિકઑક્સાઇડમાં રિડક્શન થવાથી 

  • સલ્ફુરિક ઍસિડની ઑક્સિડાઇસિંગ ક્ષમતા


66. ફૉસ્ફેટ આયન એ એમોનિયમ મોલિબ્લેડનમ સાથે કયા રંગના અવક્ષેપન આપે છે ? 
  • જાંબલી

  • ગુલાબી 

  • પીળા 

  • લીલા


67. બેઝિક મુક્ત મિલકોના વર્ગીકરણમાં કયો સિદ્ધાંત સમાયેલો છે ? 
  • સમાન આયન અસર

  • આયનોની સંયોજકતા 

  • દ્રાવ્યતા ગુણાકાર 
  • ક્ષારની પ્રબળતા

68. નીચેનામાંથી કયો ઍસિડિક KMnO4 નો રંગ દૂર કરશે ? 
  • S2-

  • NO3-

  • CH3COO-

  • SO42-


Advertisement
69.
સાંદ્ર H2SO4 માં ક્લોરાઈડ ક્ષાર ઉમેરતાં રંગવિહીન ધુમાડા ઉદ્દભવે છે પરંતુ આયોડાઈડા ક્ષરના કિસ્સામં જાંબલી ધુમાડા નીકળે છે. કારણ કે ...... 
  • HIનું I2 માં ઑક્સિડેશન થવાથી. 

  • H2SO4 એ HIનું I2 માં રિડક્શન કરે છે. 

  • HI જાંબલી રંગનો છે. 

  • HI એ KIO3 માં ફેરવવાથી.


70. CuSO4 ના દ્રાવણમાં KCN ઉમેરાતાં, નીચેનામાંથી કઈ નીપજ બનવાથી તે રંગવિહીન બને છે ?
  • Cu(CN)2

  • CuCN

  • [Cu(CN)4]3-

  • [Cu(CN4)]2


Advertisement