Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ચાકગતિ

Multiple Choice Questions

Advertisement
1.
10 g, 20 g, 30 g અને 40 g દળના ચાર કણો ઘડિયાળના 8 cm ત્રિજ્યાના ડાયલ પર અનુક્રમે 2, 6, 8 અને 11 કલાકની નિશાની પર મૂકેલ છે, તો આ રીતે બનતા તંત્રના દ્વવ્યમાન કેન્દ્રના યામ જણાવો.

  • (-1.49, -0.184) cm

  • (1.84, -0.136) cm

  • (-1.36, -0.184) cm

  • (1.36, -0.184) cm


2.
L લંબાઇ અને m દળ ધરાવતી સમાન જાડાઇની ચાર ઈંટો આક્ર્તિમાં દર્શાવ્યા મુજબ દીવાલ પાસે મૂકેલી છે, તો દીવાલથી તંત્રના દ્વવ્યમાન કેન્દ્રનું અંતર ......

  • 11 over 12 straight L
  • 7 over 8 space L
  • 15 over 16 L
  • 8 over 7 L

3.
50 g અને 100 g દળના બે કણોના ઊગમબિંદુની સાપેક્ષે સ્થાનસદિશ અનુક્રમે bold 3 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold 4 bold space bold j with bold hat on top bold space bold plus bold space bold 5 bold space bold k with bold hat on top bold space bold cm અને bold minus bold 6 bold space bold k with bold hat on top bold space bold minus bold space bold 2 bold space bold k with bold hat on top bold space bold plus bold space bold 4 bold space bold j with bold hat on top bold space bold cm bold space છે તો ઊગમબિંદુની સાપેક્ષે દ્વવ્યમાન કેન્દ્રનું અંતર.....
  • square root of 10 space cm
  • 5 cm

  • square root of 15 space cm
  • 15 cm


4. નિયમિત ઘનતાવાળો T આકારનો સળિયો એક લીસી સપાટી પર આકૃતિ મુજબ મૂકેલ છે. તેને સપાટીથી કેટલી ઊંચાઇએ આવેલ બિંદુએ  બળ લગાડતાં તે માત્ર સુરેખ ગતિ કરે ? (સળિયાની જાડાઇ અવગણો.) 

  • l

  • 2 over 3 l
  • 4 over 3 l
  • ગમે ત્યાં 


Advertisement
5. R ત્રિજ્યા અને 2M દળ ધરાવતી નિયમિત દળ ઘનતાવાળી અત્યંત પાતળી રિંગના અડધા ભાગનું દ્વવ્યમાન કેન્દ્ર રિંગના કેન્દ્રની સાપેક્ષે...... . 
  • straight pi over straight R
  • straight R over straight pi
  • fraction numerator 2 straight pi over denominator straight R end fraction
  • fraction numerator 2 straight R over denominator straight pi end fraction

6. 2 cm જાડાઇ ધરાવતા અને નિયમિત ઘનતાવિતરણ ધરાવતા Eના દ્વવ્યમાન કેન્દ્રના યામ ઊગમબિંદુની સાપેક્ષે શોધો.

  • (2.4, 2.6) cm

  • (2.6, 2.4) cm

  • (2.4, 1.6) cm

  • (1.4, 2.6) cm


7.
60 cm વ્યાસવાળી એક નિયમિત ઘનતાવાળી અત્યંત પાતળી તકતીમાંથી 20 cm ત્રિજ્યાવાળી તકતી કાપતાં બાકી રહેલા ભાગના દ્વવ્યમાન કેન્દ્રના યામ ઊગમબિંદુની સાપેક્ષે ...... cm. 


  • (8, 0)

  • (-8, 0)

  • (0, -8)

  • (0, -4)


8. L લંબાઇના એક સલિયાની દળ ઘનતાનું મૂલ્ય એક છેડાથી અંતર x સાથે bold lambda bold space bold equals bold space bold beta bold space bold x સૂત્ર અનુસાર બદલાય છે. જ્યાં bold beta = અચળ, તો x = O થી દ્વવ્યમાન કેન્દ્રનું અંતર .......
  • straight L over 3
  • straight L over 2
  • fraction numerator 2 straight L over denominator 3 end fraction
  • fraction numerator 3 straight L over denominator 3 end fraction

Advertisement
9. 3 kg દળના ત્રણ કણ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર મૂકેલ છે તો તંત્રના દ્વવ્યમાન કેન્દ્રનો સ્થાનસદિશ કણ 1 ની સાપેક્ષે ..... m.
  • (0.5, 1.33) m

  • (1.33, 0.5) m

  • (12, 4.5) m

  • (4.5, 12) m


10. ચાર કણોથી બનેલા સમાંતરબાજુ ચતુષ્કોણ આકારના તંત્રમાં 1 g દળવાળા કણની સાપેક્ષે દ્વવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધો. (દરેક બાજુની લંબાઇ a છે.)

  • left parenthesis fraction numerator square root of 3 straight a over denominator 4 end fraction comma space 0.95 straight a right parenthesis
  • left parenthesis 0.95 space straight a comma fraction numerator square root of 3 space straight a over denominator 4 end fraction right parenthesis space
  • left parenthesis straight a over 2 comma fraction numerator 3 straight a over denominator 4 end fraction right parenthesis
  • left parenthesis fraction numerator 3 straight a over denominator 4 end fraction comma straight a over 2 right parenthesis

Advertisement