Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

21. નીચેનામાંથી કઈ ભૌતિકરાશિનો સાચો એકમ દર્શાવતો નથી ?
  • પૃષ્ઠતાણ : N m2

  • પાવર : N ms-1 

  • ટૉર્ક : N m

  • દબાણ : N m-2


22. વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો એકમ જણાવો.
  • As

  • Nc

  • Vm-1

  • Vm


23. નીચેનામાંથી કઈ ભૌતિકરાશિનો એકમ dyne g-1 છે.
  • વેગ

  • દળ 

  • પ્રવેગ

  • બળ 


24. નીચેનામાંથી કયો એકમ સમયનો એકમ નથી ?
  • પ્રકાશવર્ષ

  • સેકન્ડ 

  • કલાક 

  • વર્ષ 


Advertisement
25. નીચેનામાંથી કઈ ભૌતિકરાશિ દર્શાવતી નથી ?
  • વૉલ્ટ

  • કેલ્વિન 

  • કેન્ડેલા 

  • બધા જ


26. નીચેનામાંથી કઈ ભૌતિકરાશિ પરિમાણરહિત છે ?
  • પ્રતિબળ

  • ખૂણો 

  • ઘનતા 

  • ગુપ્તઉષ્મા


27. નીચેનામાંથી કઈ ભૌતિકરાશિને બધી જ એકમ પદ્વતિમાં સમાન એકમ છે ?
  • સમય 

  • લંબાઇ 

  • દળ 

  • કાર્ય


28. નીચેનામાંથી કયો એકમ પુરક એકમ છે ?
  • સેકન્ડ

  • કેન્ડેલા 

  • સ્ટીરેડિયન

  • એમ્પિયર 


Advertisement
29. પાર્સેક એ કોનો એકમ છે ?
  • વેગ

  • સમય 

  • અંતર 

  • ખૂણો (સમતલકોણો)


30. કોણીય વેગમાનનો SI એકમ...... છે.
  • kg m-2 s-1

  • kg ms-1

  • kg m2 s-1

  • kg m2 s-1


Advertisement