Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2016 Exam Questions

Multiple Choice Questions

Advertisement
1.
જ્યારે વાદળી રંગના વર્ણક પર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે કયા રંગોનું પરાવર્તન થાય છે?
  • પીળો, નારંગી, વાદળી

  • જાંબલી, પીળો, લીલો 

  • પીળો, લીલો, વાદળી 

  • જાંબલી, લીલો, વાદળી


D.

જાંબલી, લીલો, વાદળી


Advertisement
2. દ્વવ્યની અવરોધકતાનો SI એકમ કયો છે?
  • Ω m

  • Ω

  • Ω/m

  • m/Ω


3. નેનોબંધારણ ધરાવતા પદાર્થોનો સૌથી મહત્વનો ગુણધર્મ કયો છે?
  • બળ

  • ઘર્ષણ 

  • દબાણ 

  • તાપમાન


4. કાર્બન અણુઓ બીજા કાર્બન અણુઓ સાથે કયા પ્રકારનો બંધ બનાવે છે?
(P) સહસંયોજક  (Q)  આયોનિક  (R)  હાઇડ્રોજન
  • માત્ર P

  • માત્ર Q

  • Q અને R

  • માત્ર R


5.
માનવઆંખની રચનાના મુખ્ય ભાગો P, Q, R અને S દર્શાવતી સરળ રેખાકૃતિ નીચે આપેલી છે. આંખના દર્શાવેલ ભાગો પૈકી કયા ભાગનું કાર્ય નેત્રમણીની જાડાઇમાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઇ બદલી શકે છે?

            
  • R

  • P

  • Q

  • S


Advertisement
6.

આકૃતિમાં X, Y અને Z ત્રણ જુદા જુદા અરીસાઓ વડે પરાવર્તિત થતા ત્રણ જુદા જુદા પરાવર્તિત થતા ત્રણ જુદા જુદા પરિવર્તિત કિરણો બતાવ્યા છે. આ આકૃતિઓ પરથી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ? 
  • Z અરીસાનો ઉપયોગ વાહનોની હેડલાઇટની બનાવવામાં થાય છે.

  • Y અરીસા વડે વસ્તુ કરતાં નાનું અને મોટું એમ બંને પ્રકારનાં પ્રતિબિંબ રચાશે. 

  • X અરીસા વડે પ્રતિબિંબ હંમેશા વસ્તુના કદ જેટલું જ રચાશે. 

  • Y અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે થાય છે.


7. અહીં એક વીજ ગોળાના વિવિધ ભાગો બતાવ્યાં છે.

આમાંથી કયો (/યા) ભાગ (/ગો) સુવાહક (/કો) છે?
  • માત્ર 1 અને 3

  • માત્ર 1 અને 2

  • માત્ર 1

  • 1, 2 અને 3


8. 25 સેમી કેન્દ્ર લંબાઇવાળા બહિર્ગોળ લેન્સનો પાવર કેટલો હોય?
  • +4.0 D

  • -5.0 D

  • -4.0 D

  • +5.0 D


9.
220 V ની લાઇન સાથે જોડેલ એક વીજળીનો ગોળો 0.5 A વિદ્યુતપ્રવાહ ખેંચતો હોય, તો તે ગોળાના ફિલામેન્ટનો અવરોધ કેટલો હશે?
  • 110 Ω

  • 484 Ω

  • 880 Ω

  • 440 Ω


Advertisement
10. નીચેનામાંથી કયા કિસ્સા માટે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય બને છે?
  • આપાતકોણ ક્રાંતિકોણ કરતા નાનો હોય

  • આપાતકોણ ક્રાંતિકોણ જેટલા હોય 

  • આપાતકોણ ક્રાંતિકોણ કરતા મોટો હોય 

  • આપાતકોણ વક્રીભૂતકોણ જેટલો હોય


Advertisement