CBSE
નીચેના પૈકી કઈ ઊર્જા પુન:પ્રાપ્ત ઊર્જાસ્ત્રોત નથી?
હાઈડ્રોકાર્બન બળતણ
જળ-ઊર્જા
સૌર-ઊર્જા
પવન-ઊર્જા
નીચેનામાંથી કઈ વનસ્પતિ સ્પર્શાનુવર્તન દર્શાવે છે?
બારમાસી
મિમોસા
સૂર્યમુખી
પાનફૂટી
B.
મિમોસા
D.
પાનફૂટી
નાશપ્રાય: વનસ્પતિ જાતિઓ શેમાં પ્રકાશિત થાય છે?
યલો ડેટાબુક
રેડ ડેટાબુક
નાશપ્રાય: જાતિબુક
ગ્રીન ડેટાબુક
સ્ત્રીમાં 40-50 વર્ષની ઉંમરનો સમયગાળો એટલે...
ગર્ભપાત
ગર્ભાવધિ
મેનોપૉઝ
ઋતુચક્ર
જમીનનું ખોદકામ કરતાં પ્રાણી કે વનસ્પતિના શરીરભાગો મળી આવે છે, જેને અશ્મિ કહેવાય છે. આ અશ્મિની ઉંમરનો અંદાજ શેના દ્વારા મેળવાય છે?
રેડિયો-ઍક્ટિવ પદ્વતિ
કાર્બન ડેટિંગ પદ્વતિ
અશ્મિ પદ્વતિ
રેડિયો ડેટિંગ પદ્વતિ
લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય?
પેઢી
વિકૃતિ
આનુવંશિકતા
ઉત્ક્રાંતિ
નીચેનામાંથી કયો અંત:સ્ત્રાવ જાતીય અંત:સ્ત્રાવ નથી?
ટેસ્ટોસ્ટૅરોન
પ્રોજેસ્ટૅરોન
ઈન્સ્યુલિન
ઈસ્ટ્રૉજન
(1-d), (2-c), (3-b), (4-a)
(1-b), (2-a), (3-d), (4-c)
(1-b), (2-c), (3-d), (4-a)
(1-c), (2-d), (3-a), (4-b)
નિવસનતંત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે?
ઉપભોગીઓ અને તેમનું ભૌતિક પરિસર
ઉત્પાદકો અને ઉપભોગીઓ
ઉત્પાદકો અને તેમનું ભૌતિક પરિસર
સજીવો અને તેમનું ભૌતિક પરિસર
જીવંત પ્રાણી માટે પ્રજનન જરૂરી છે.
વિધાન : P : તેમની ઊર્જાની જરૂરિયાત પૂરી પાડવા માટે જરૂરી છે.
વિધાન : Q : તેમની જાતિઓના અસ્તિત્વ માટે અનિવાર્ય છે.
વિધાન : R : તેમના જીવન સાતત્યની સામે સલામત બનાવે છે.
વિધાન : S :પ્રાણીનાં અંગોને સજીવ રાખવા માટે જરૂરી છે.
ઉપર આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે?
વિધાનો P અને સાચાં S છે.
વિધાનો P અને સાચાં Q છે.
વિધાનો Q અને સાચાં R છે.
વિધાનો Q અને સાચાં S છે.