CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જથ્થો કુલ પુરવઠા કરતાં...
વધુ હોઈ શકે.
ઓછો હોઈ શકે.
વધુ ન હોય.
નહિવત હોય.
કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય ?
વધારો
વિસ્તરણ
સંકોચન
ઘટાડો
વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે ?
સમ
વિરોધી
ધન
વ્યસ્ત
કિંમત સિવાયનાં પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય ?
વધારો
સંકોચન
સંકોચન-વિસ્તરણ
વધારો-ઘટાડો