Chapter Chosen

ભારતીય અર્થતંત્ર

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ભારતની વસતિવૃદ્ધિ ચર્ચો.


Advertisement

સેવા વિભાગનું ભારતની રાષ્ટ્રીય આવકમાં યોગદાન જણાવો.


વિકાસના શરૂઆતના તબક્કામાં ભારતની રાષ્ટ્રીય આવકમાં સેવા વિભાગનો હિસ્સો 1950-51માં લગભગ 30.3% જેટલો હતો.
વર્ષ 2000-01માં રાષ્ટ્રીય આવકમાં સેવા વિભાગનો હિસ્સો વધીને 50.4% જેટલો થયો હતો. આમ, આઝાદી પછી સેવા વિભાગનો વિકાસ ઘણાં ઊંચા દરે થયો છે.
આજે દેશની રાષ્ટ્રીય આવકમાં સેવા વિભાગનો હિસ્સો લગભગ 52.7% જેટલો છે, જે પરથી દેશના આર્થિક વિકાસનું નેતૃત્વ સેવા વિભાગ સંભળી રહ્યો છે, એવું ચિત્ર ઊપસી આવે છે.


Advertisement

વર્ષ 1757થી ......... સુધી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન હતું.

  • 1957

  • 1947 

  • 1858 

  • 1857


માનવવિકાસ આંકના માપદંડો જણાવો.


વર્ષ .......... થી 1947 સુધી ભારતને બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું ?

  • 1747

  • 1757 

  • 1857 

  • 1921


Advertisement