CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે ?
સંગીત
શિક્ષણ
દાક્તરી સલાહ
ફ્રીઝ
સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી ?
ઉપયોગિતાનો ગુણ ધરાવે છે.
તેની છત હોવી જોઈએ.
બાહ્ય રૂપ ધરાવે છે.
વિનિમયપાત્રતા ધરાવે છે.
માનવજીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે, તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે ?
વિનિમય મૂલ્ય
ઉપયોગિતા મૂલ્ય
વપરાશ મૂલ્ય
આંતરિક મૂલ્ય
વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે ...
મૂલ્ય
વિનિમય
કિંમત
સંપત્તિ