Chapter Chosen

HTML માં Head અને Body વિભાગ

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
..... ઍગ અને તેની વચ્ચેના લખાણને head એલિમેન્ટ કહે છે. 
  • <Title> ... </Title>

  • <meta> ... </meta>

  • <Body> ... </Body>

  • <head> ... </head>


Title ટૅગનું લખાણ ........... વિન્ડોના ટાઇટલ બાર પર શીર્ષક તરીકે પ્રદર્શિત થાય છે.

  • ડેસ્કટૉપ

  • gedit 

  • બ્રાઉઝર 

  • આપેલ તમામ


નીચે પૈકી કયા ટૅગનો અંત દર્શાવતા ટૅગ ન વાપરવામાં આવે તો આખા HTML દસ્તાવેજના લખાણને શીર્ષક માની લેવામાં આવે છે ?
  • head

  • title 

  • html

  • body 


Head વિભાગમાં દસ્તાવેજ અને લખાણ બાબતેની વધારાની માહિતી આપતા ટૅગને .............. કહે છે.

  • એક્સ્ટ્રા

  • સ્પેશિયલ 

  • કોડ

  • meta


Advertisement
meta ટૅગનો ઉપયોગ મોટે ભાગે ............ ને સંબંધિત માહિતી સંગ્રહવા માટે થાય છે.
  • સર્ચ એન્જિન

  • બ્રાઉઝર 

  • A તથા B બંને 

  • HTML ડૉક્યુમેન્ટ


C.

A તથા B બંને 


Advertisement
Advertisement