CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેના આસનની પદ્ધતિ જણાવો.
પદહસ્તાસન :
નીચેના આસનની પદ્ધતિ જણાવો.
ગોમુખાસન
નીચેના આસનની પદ્ધતિ જણાવો.
તડાસન
બંને હાથ ધીમે ધીમે આગળથી ઉપર લઈ જાઓ. હથેળીઓ સામસામે રાખો. હાથ કાનને અડકે તેમ રાખો.
પગના પંજા ઉપર ઊંચા થાઓ. એડી જમીનથી ઊંચી રાખો.
આ સ્થિતિમાં થોડી વાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે એડી જમીન પર ટેકવો.
બંને હાથ ધીમે ધીમે આગળથી નીચેની તરફ લાવો.
નીચેના આસનની પદ્ધતિ જણાવો.
પદ્માસન
નીચેના આસનની પદ્ધતિ જણાવો.
ધનુરાસન