CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
હાલમાં ખો-ખોની રમતમાં કયા રાજ્યમાં અત્યંત પ્રચકિત છે ?
ઉત્તર પ્રદેશ
જમ્મુ-કાશ્મીર
રાજસ્થાન
ગુજરાત
પ્રાચીન સમયમાં ભારતના કયા રાજ્યમાં ખો-ખોની રમત ખૂબજ પ્રચલીત હતી ?
મહારાષ્ટ્ર
પંજાબ
બિહાર
ગુજરાત
ખો-ખોની રમતમાં લાકડાના કેટલા ખૂંટની જરૂરિયાત હોય છે ?
એક
બે
ત્રણ
ચાર
ગુજરાતના કયા જિલ્લાઓનું ખો-ખોની રમતમાં સારું પ્રભુત્વ છે ?
જામનગર, રાજકોટ અને સુરત
ખેડા, પાટણ અને કચ્છ
નવસારી, અમદાવાદ અને પંચમહાલ
ખેડા, પંચમહાલ અને કચ્છ