Chapter Chosen

લાંબી કૂદ

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
લાંબી કુદમાં પેશકદમીની સમજૂતી આપો. 

લાંબી કુદના ઉડાણની લટક પદ્ધતિની સમજૂતી આપો. 

Advertisement
લાંબી કૂદના ઉડાણની હવાચલ પદ્ધતિની સમજુતી આપો. 

લાંબીકુદમાં હવાચલ પદ્ધતિ એક ઉડ્ડાણની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં મુક્ત પગને બે વખત આગળ-પાછળ કરવામાં આવે છે. ઠેક લીધા પછી પ્રથમ મુક્ત પગનો આગળનો ઝોલો લઈ તેને ઝોલ સાથે પાછળ લઈ જવામાં આવે છે. છેવટે ધક્કા સાથે પગનો ઝોલો આગળ ઉપરની બાજુએ લઈ જવામાં આવે છે. ઠેકપાટિયા પરથી ઊંચકતા ઠેકપગ અને મુક્ત પગથી સાઈકલ ચલાવતા હોઈએ તેવી આગળ તરફની ચક્રિય ગતિ શરૂ થાય છે. કેટલાક ખેલાડી મુક્ત પગ અને ઠેક પગ એક વખત ચક્રિય ગતિ આપે છે, તો કેટલાક અનુભવી ખેલાડીઓ આ ક્રિયા બે વખત કરે છે. અંતે બંને પગના ઘૂંટણ આગળની તરફ સીધા અને હાથ આગળ તરફ આવતાં ઉતરણની ક્રિયા શરૂ થાય છે. થેક પગ અને મુક્ત પગની ચક્રિય ગતિ હવામાં મહત્તમ ઉંચાઈ મેળવ્યા પછી સમતોલન જાળવવું જોઈએ. આમ ન થાય તો ઉઅત્રણ ધાર્યા કરતા વહેલું થશે. પરિણામે અંતરનો ગેરલાભ થશે.


Advertisement
લાંબી કૂદના ઉડાણની હવાતર પદ્ધતિની સમજૂતી આપો. 

લાંબી કુદના મેદાનની આકૃતિ દોરી તેના આગમન દોડ માર્ગ અને ખાડાની માહિતી આપો. 

Advertisement