એક ફોટોસેલ પર આપત પ્રકાશની તરંગલંબાઈ હોય, તો ઉત્સાર્જીત ફોટો-ઈલેક્ટ્રૉન્સની મહત્તમ ઝડપ v છે. જો આપાત પ્રકાશની તરંગલંબાઈ કરવામાં આવે, તો ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ.............
કરતા વધારે
જેટલી
કરતા ઓછી
જેટલી
ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત થતા ફોટો-ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ 5×106 ms-1 છે. જો ઈલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર 1.8×1011 Ckg-1 હોય, તો સ્ટૉપિંગ-પોટેન્શિયલનું મુલ્ય ...........
4 V
7 V
3 V
2 V
Advertisement
ટંગસ્ટન અને સોડિયમ માટે વર્ક-ફંકશન અનુક્રમે 4.6 eV અને 2.3 eV છે. સોડેયમની થ્રેશોલ્ડ તરંગલંબાઈ 5460 હોય, તો ટંગસ્ટનની થ્રોલ્ડ તરંગલંબાઈ ...........
B.
Advertisement
0.6 μm તરંગલંબાઈવાળો એક પ્રકાશ એક ધાતુની સપાટી પર આપાત કરતા ફોટો-ઈલેક્ટ્રૉન્સ ઉત્સર્જિત થાય છે તથા સ્ટૉપિંગ-પૉટેન્શિયલનું મૂલ્ય 0.5 V મળે છે. જો એ જ સપાટી 0.4 μm તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરતાં સ્ટૉપિંગ –પૉટેન્શિયલનું મૂલ્ય 1.5 V મળે છે, તો ધાતુની સપાટીનું વર્ક-કંકશન ..........
0.75 eV
2.5 eV
1.5 eV
3 eV
ફોટોસેલ પર આપાત પ્રકાશની તીવ્રતા ચાર ગણી કરતા ઉત્સર્જીત થતા ફોટો-ઈલેક્ટ્રોનની સંખ્યા અને મહત્તમ ગતિઉર્જા અનુક્રમે ........ અને ..........