CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પ્રયોગશાળામાં ઈથાઈનની બનાવટ આકૃતિ દોરી સમજાવો.
બનાવટ : ઈથાઈન વાયુ કૅલ્શિયમ કાર્બાઈડની પાણી સાથેની પ્રક્રિયાથી મેળવી શકાય છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કોનિકલ ફ્લાસ્કમાં બે કે ત્રણ નાના ટુકડા કૅલ્શિયમ કાર્બાઈડના લઈ તેમાં થિસલ ફનેસ મારફતે થોડાં ટીપાં પાણીનાં ઉમેરતાં તરત જ રાસાયણિક પ્રક્રિયા થઈ ઉત્પન્ન થતો ઈથાઈન વાયુ, પાણીના અધઃસ્થાનાંતરથી વાયુપાત્રમાં એકઠો થાય છે.
રાસાયણિક પ્રક્રિયા : CaC2+2H2O→HC CH+Ca(OH)2
કૅલ્શિયમ પાણી ઈથાઈલ કૅલ્શિયમ
કાર્બાઈડ હાઈડ્રોક્સાઈડ
ખનિજ કોલસાનું વિચ્છેદક નિસ્યંદન સમજાવો.
વિશ્વમાં, ભારતમાં તથા ગુજરાતમાં ખનિજ કોલસો ક્યાંથી મળી આવે છે ?
પેટ્રોલિયમ ઉત્પત્તિ અને તેની શોધ વિશે ટૂંકમાં સમજાવો.
ખનિજ કોલસો અને પેટ્રોલિયમમાં મુખ્યત્વે શું હોય છે ? ખનિજ કોલસો અને પેટ્રોલિયમના ઉપયોગો લખો.
પેટ્રોલિયમમાં રહેલાં મુખ્ય રસાયણો સમજાવો.