Chapter Chosen

એરે

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નીચેના પ્રોગ્રામનું પરિણામ શું આવશે ?
int num [5] = {1, 2, 3, 4, 5}; 
int i, j;
j=num [2]; 
printf("%d, %d, %d", i, j, num [0]); 

  • 1, 2, 3

  • 2, 3, 1

  • 1, 2, 0

  • 3, 4, 5


Advertisement

C ભાષામાં જો કોઈ એરેના કુલ ઘટના સંખ્યા કરતાં મોટી સંખ્યાના સબસ્ક્રિપ્ટ દ્વારા માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે, તો શું થશે ?

  • ઘટકને શુન્ય બનાવી દેવાશે

  • કમ્પાઇલર ભુલ દર્શાવશે.

  • પ્રોગ્રામ અધવચ્ચેથી અટકી પડે અથવા ખોતી કિંમત આપશે.

  • એરેનું કદ આપમેળે વધારી આપવામાં આવશે.


C.

પ્રોગ્રામ અધવચ્ચેથી અટકી પડે અથવા ખોતી કિંમત આપશે.


Advertisement
નીચેના પ્રોગ્રામનું શું પરિણામ આવશે ?
int num [5] = {1, 2, 3}; 
printf("%d, %d", num [0], num [3]);
  • 1, 2

  • 1, 0

  • 3

  • 2, 3


Advertisement