Chapter Chosen

કૅલ્સીમાં આલેખની રચના

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કૅલ્સીમાં બનાવેલા આલેખમાં કેટલા અક્ષ હોઈ શકે ? 
  • બે

  • ત્રણ

  • બે અથવા ત્રણ

  • ચાર


Advertisement
આલેખ છાપવા માટે નીચેનામાંથી કયો વિકલ વપરાય છે ? 
  • Insert rightwards arrowChart

  • File rightwards arrowView

  • File rightwards arrow Print

  • View rightwards arrow Chart 


C.

File rightwards arrow Print


Advertisement
કૅલ્સીમાં 3D શાબ્દિક લખાણ દાખલ કરવા નીચેનામાંથી શું વપરાય છે ?
  • ફૉન્ટવર્ક

  • આર્ટવર્ક 
  • ડ્રૉઈંગવર્ક

  • ગ્રાફવર્ક


આલેખને જોડવા માટે નીચેનામાંથી શું વપરાય છે ?
  • ઍક્ટિવ લિંક

  • હાઇપરલિંક

  • ડ્રૉઇંગ લિંક

  • કનેકશન લિંક


નીચેનામાંથી કયો વિકલ્પ આલેખનો પ્રિવ્યુ દેખાડે છે ?
  • XHTML તરીકે સંગ્રહ

  • પઈજ પ્રિવ્યુ

  • આલેખની નિકાસ

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement