Chapter Chosen

કૅલ્સીમાં આલેખની રચના

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
આંકડાકીય માહિતીને ચિત્રાત્મક સ્વરૂપે રજુ કરવાની રીતે એટલે... 
  •  આલેખ

  • સ્પ્રેડશીટ 

  • ફંક્શન

  • ફૉર્મ્યુલા


A.

 આલેખ


Advertisement
............ ની પસંદગી સાચા અને ઝડપી નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે.
  • આલેખ 

  • ડેટા 

  • ફંક્શન 

  • A તથા B બંને


કૅલ્સીમાં ............ એ ચાર્ટ તૈયાર કરવાની ક્રિયાઓની એક સરળ અને ઉપયોગકર્તાઓ સાથે ,ઐત્રીસભર પગલાઓની એક શ્રેણી છે.
  • ચાર્ટ વિઝાર્ડ

  • સેલ વિઝાર્ડ 

  • ફંક્શન વિઝાર્ડ 

  • આપેલ પૈકી એક પણ નહી


આલેખ બનાવવા માટેનું સૌપ્રથમ પગલું ............... તૈયાર કરવાનું છે.
  • સ્પ્રેડશીટ

  • ડેટા 

  • વિસ્તાર 

  • આપેલ પૈકી એક પણ નહી


નીચે પૈકી કયા વિકલ્પની મદદથી ચાર્ટ વિઝાર્ડ મળે છે ?

  • Insert rightwards arrow Chart મેનુ તથા વિકલ્પ પર ક્લિક કરવાથી

  • સ્ટાન્ડર્ડ ટુલબાર પર Chart આઇકોન પર ક્લિક કરવાથી 

  • A તથા B બંને 

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement