Chapter Chosen

કૅલ્સીમાં કેટાનું એડિટિંગ અને ફૉર્મેટિંગ

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
નીચેનામાંથી કઈ કાર્યરીતિ ડેટાને ચોક્કસ ક્રમમાં જેમ કે ચઢતા ક્રમમાં કે ઊતરતા ક્રમમાં ગોઠવવાનું કાર્ય કરે છે ?
  • ડેટા ફૉર્મેટિંગ

  • ડેટા વેલિડેશન્સ

  • ડેટા ફિલ્ટરિંગ

  • ડેટા સૉટિંગ


D.

ડેટા સૉટિંગ


Advertisement

કૅલ્સીની કઈ સગવડથી આપણે એક કરતાં વધારે જગ્યાએથી કોઈ શબ્દ બદલી શકીએ છીએ ?

  • Find & Replace

  • ફક્ત Replace વડે

  • Copy આદેશથી 

  • Preview આદેશથી


સેલમાં ફક્ત તારીખ જ દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ કાર્યરીતિ વપરાય છે ?

  • ડેટા ફોર્મેટિંગ 

  • ડેટા  વેલિડેશન્સ

  • ડેટા ફિલ્ટરિંગ 

  • ડેટા સૉર્ટિંગ


જોડણી ચકાસણી માટે કૅલ્સીમાં કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે ?
  • F1

  • F2

  • F4

  • F7


પેજ પ્રિવ્યુ નીચેનામાંથી કયા સેટિંગ માટે પરવાનગી આપે છે ?
  • Borders

  • Margins

  • Column and row heading

  • આપેલ તમામ


Advertisement