Chapter Chosen

કૅલ્સીમાં કેટાનું એડિટિંગ અને ફૉર્મેટિંગ

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

કૅલ્સી દસ્તાવેજનો નીચે પૈકી કયાં બંધારણમાં સંગ્રહ કરી શકાય છે ?

  • HTML દસ્તાવેજ, માઇક્રોસૉફ્ટ એક્સેલ 2007 XML, માઇક્રોસૉફ્ટ એક્સેલ 2003

  • ODF સ્પ્રેડશીટ, ODF સ્પ્રેડશીટ ટૅમ્પ્લેટ 

  • DBASE, શાબ્દિક, CSV સુવાહ્ય દસ્તાવેજન 

  • આપેલ તમામ


D.

આપેલ તમામ


Advertisement

નીચે પૈકી કયું ફૉર્મેટ અલ્પવિરામથી કિંમતો અલગ પાડેલી શાબ્દિક ફાઇલ ધરાવે છે ?

  • CSV

  • DBASE

  • XML

  • HTML


નીચે પૈકી કયા મેનુની મદદથી વર્કશીટનું નામ બદલી શકાય છે ?

  • EDIT

  • Insert

  • Format

  • File


Insert મેનુની મદદથી નીચે પૈકી શું ઉમીરી શકાય છે ?

  • column

  • row

  • sheet

  • આપેલ તમામ 


નીચે પૈકી કયા મેનુનૂ મદદથી વર્કશીટ ટૅબનો કલર બદલી શકાય છે ?

  • Format

  • Tools

  • Insert

  • Edit


Advertisement