Chapter Chosen

કૅલ્સીમાં વિધેય

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વિધેયની સાથે જરૂરી વિગતો .......... નો ઉપયોગ કરીને દર્શાવવામાં આવે છે.
  • []

  • ( )

  • {}

  • ({})


વિધેયની આર્ગ્યુમેન્ટમાં વિગતો ......... નો ઉપયોગ કરીને દર્શાવવામાં આવે છે.

  • :

  • ;

  • ,

  • B અથવા C 


Advertisement

ગણતરીઓ કરવા માટે કૅલ્સીમાં ......... ની સવલત આપવામાં આવી છે. 

  • વિધેય

  • સુત્ર 

  • A તથા B બંને 

  • આપેલ પૈકી એક પણ નહી


C.

A તથા B બંને 


Advertisement
વિધેયની શરૂઆતમાં ‘=’ ચિહન નહી હોય, તો શું થશે ? 
  • વિધેય ભુલ દર્શાવશે.

  • વિધેય જાતે ઉમેરી લેશે. 

  • વિધેય એક શાબ્દિક લખાણ તરીકે ગણાશે. 

  • આપેલ પૈકી એક પણ નહી.


વિધેયની વાક્યરચનામાં નીચે પૈકી કયું હોવું અનિવાર્ય છે ? 
  • વિધેયના નામની સાચી જોડની

  • વિધેયના ચોક્કસ ચલ 

  • A તથા B બંને 

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement