Chapter Chosen

નિર્ણય માળખાં

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નીચેનાં વિધાનોના અમલ બાદ sum ની કિંમત કઈ હશે ?
int number1=5, number=10; sum=0; 
if(number1>number2)
       sum = sum+number1;
else
sum=sum+number2; 

  • 0

  • 5

  • 10

  • 12


નીચે આપેલ પ્રોગ્રામખંડનો અમલ કરવામાં આવે તો શું પરિણામ મળશે ?
char char='A';
switch(char)
{
     case 'A' : printf("A"); break;
     case 'B' : printf("B"); break;
     case 'C' : printf("C"); break;
}

  • A

  • B

  • C

  • ભુલનો સંદેશો


Advertisement
નીચેના if વિધાનના અમલ બાદ flag ચલની કિંમત કઈ હશે ?
int flag = 0; 
if(5<8) {flag = 1;}
  • 0

  • 1

  • 5

  • 8


B.

1


Advertisement
નીચે આપેલા પ્રોગ્રામખંડનો અમલ કરવામાં આવે તો શું પરિણામ મળશે ? 
int number 1 = 10, number2=20; 
if(number 1 + number2) > 32 || (number 1 > number 2))
            printf("d', number1);
else
printf("%d", number2); 
  • 10

  • 20

  • 35

  • ભુલનો સંદેશો


નીચેના switch વિધાનના અમલ પછી ચલ 's' ની કિંમત કઈ હશે ?
int  x =3; char s;
switch(x)
{
       case 1 : s = 'A'; break; 
       case 2 : s = 'B'; break; 
       case 3 : s = 'C'; break; 
       default : s = 'D'; break; 
}
  • A

  • B

  • C

  • D


Advertisement