Chapter Chosen

વિધેય

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
C ભાષામાં main() વિધેય એ...
  • ઉપયોગકર્તાનિર્મિત વિધેય છે.

  • લાઈબ્રેરી વિધેય છે.

  • ચાવીરૂપે શબ્દ છે.

  • અનામત વિધેય છે.


A.

ઉપયોગકર્તાનિર્મિત વિધેય છે.


Advertisement

જ્યારે વિધેય કોઇ પણ કિંમત પરત ન કરતું હોય ત્યારે return type તરીકે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરાય છે ?

  • int 

  • main

  • void

  • auto


સામાન્ય રીતે main() વિધેય શું પરત કરે છે ? 
  • char કિંમત

  • float કિંમત

  • int કિંમત

  • double કિંમત


નીચેના પ્રોગ્રામના અમલ પછી number2 નામના ચલની કિંમત શું મળશે ?
int main()
{
int number 1=2, number2;
number2=sqr(number1);
printf("number2=%D", NUMBER2);
return 0; 
}
int sqr(int n)
}
return (n*n); }
}
/End of program*?
  • number2=4

  • number2=6

  • number2=8

  • number2=18


Advertisement