Chapter Chosen

HTMLમાં છબીઓનું વ્યવસ્થાપન

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
HTML દસ્તાવેજમાં વીડિયો ફાઇલ ઉમેરવા નીચે પૈકી કયો ટૅગ ઉપયોગમાં લેવાય છે ? 
  • Img

  • Image

  • href

  • ime


C.

href


Advertisement
જ્યારે આપણે છબીના ગુણધર્મનો ઉપયોગ કરીશું ત્યારે નીચેનામાંથી શું આપવામાં આવશે ? 
  • વૈકલ્પિક વર્ણન

  • Alt કી વ્યાખ્યાયિત થાય
  • વૈકલ્પિક છબી

  • વૈકલ્પિક HTML જોડાણ


image એલિમેન્ટ લીટી તોડતા (line break કરતાં) નથી, આને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે ?

  • ઑનલાઇન ઇમેજ

  • ઇનલાઇન ઇમેજ

  • આઉટલાઇન ઇમેજ

  • બ્લૅન્ક ઇમેજ


નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઉંચાઉ અને પહોળાઇની કિંમત પિક્સેલમાં દર્શાવે છે ?
  • Imc src

  • height અને width

  • H અને V

  • આપેલ પૈકી કોઇ પણ એક


નીચેનામાંથી કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે ? 
  • img

  • Move

  • MP3

  • Png


Advertisement