Chapter Chosen

HTMLમાં યાદી અને કોષ્ટકનો ઉપયોગ

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
યાદીને મથાળું આપવા નીચે પૈકી કયા ટૅગનો ઉપયોગ કરવામાં આવે છે ?
  • <hl> અને </hl>

  • <li> અને </li>

  • <lh> અને </lh>

  • <th> અને </th>


નીચે પૈકી <ul&gt ........ ટૅગના કયા ગુણધર્મની મદદથી ચિહનનો પ્રકાર બદલી શકાય છે ?

  • style

  • type

  • name

  • start


Advertisement
HTML માં નીચે પૈકી કઈ યાદી બનાવી શકાય છે ? 
  • અક્રમિક

  • ક્રમિક

  • વર્ણાનાત્મક 

  • આપેલ તમામ


D.

આપેલ તમામ


Advertisement
નીચે પૈકી કઈ યાદીમાં, કોઈ ચિહન વડે યાદીના મુદ્દા દર્શાવવામાં આવે છે ? 
  • ક્રમિક યાદી

  • વર્ણનાત્મક યાદી 

  • અક્રમિક યાદી 

  • આપેલ તમામ


ul અર્થાત ... 

  • unlimited list 

  • ultimate list 

  • unordered list

  • ugly list 


Advertisement