Chapter Chosen

HTML નો પરિચય

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નીચેનામાંથી એલિમેન્ટને કોણ સંબોધે છે ?
  • શરૂઆતની ટૅગ, લખાણ અને અંતની ટૅગ

  • ખુણિયા કૌંસ
  • લખાણ

  • આપેલ તમામ


નીચેનામાંથી SGML નું પુરૂં નામ કયું છે ? 
  • Standardized General Markup Language 

  • System General Manipulation Law

  • Standardized Gnome Markup Law

  • Standardized gugabyte Markup Language 


Advertisement
વેબની માહિયી દર્શાવવા માટે કઈ માર્ક-અપ ભાષાની જરૂર પડે છે ? 
  • CML

  • HTML
  • NML

  • WML


B.

HTML

Advertisement
નીચેનામાંથી વેબ પેજ વર્ણવવા માટેની ભાષા કઈ ગણાય છે ? 
  • HTML

  • WML

  • NML

  • CML


નીચેનામાંથી HTML નું પુરૂં નામ કયું છે ? 
  • Hot Text Manipulation
  • Hyper Text Manipukation 

  • Hyper Text Markup Language 

  • Hidden Text Markup Language 


Advertisement