Chapter Chosen

HTML નો પરિચય

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
WWW નું આખું નામ ........... છે.
  • World Wide Web

  • Web Wide Web

  • World Web Wide

  • Wikipidia Wide Web


........... માં બધી જ વેબ સાઇટ્સને એક વિશ્વવ્યાપી જાળું-web બનાવવા માટે એકબીજા સાથે જોડવામાં આવેલ છે.
  • HTML

  • WWW

  • SGML

  • WML


Advertisement
ઇન્ટરનેટના પ્લૅટફૉર્મ પર એક વહેંચાયેલી માહિતી પદ્વતિ અસ્તિત્વમાં છે, જેને ........... કહે છે. 
  • WWW

  • CERN

  • SGML

  • HTML


A.

WWW


Advertisement
WWWનો અંગેનો પ્રથમ વિચાર કોને આવ્યો હતો ?
  • લિનસ ટૉરવાલ્ડ

  • પાસ્કલ

  • ગેરી ટૉરવાલ્ડ

  • ટિમ બર્નર્સ-લી


માહિતી અને આદાન-રદાન માટે જોડાયેલા અસંખ્ય કમ્પ્યુટર્સનું નેટવર્ક એટલે ... 

  • Connectwork

  • Interwork

  • Internet

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement