CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એક પંતગની દોરી 100 મી લાંબી છે અને તે સમક્ષિતિજ દિશા સાથે 60 માપનો ખુણો બનાવે છે, તો પંતગની ઉંચાઇ શોધો. પતંગની દોરીમાં ઢીલ નથી તેમ માની લો.
સર્કસના તંબૂમાં રહેલા એક થાંભલાની ટોચ સાથે બાંધેલા દોરડાંની મદદથી એક કલાકાર ઉપર ચઢી રહ્યો છે. થાંભલાની ઉંચાઇ 10 મી છે તથા દોરડું જમીન સાથે 30 માપનો ખુણો બનાવે છે. કલાકાર થાંભલાની ટોચ પર પહોંચે ત્યારે તેણે કેટલું અંતર કાપ્યું હશે ?