Chapter Chosen

છત્રી

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
દુકાનદારે ‘છત્રી’ પાઠના લેખકને કઈ સલાહ આપી?

લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે....
  • લેખક પાસે પૈસા ન હતા.

  • લેખકને રાકકોટ જવું ગમતું હતું

  • તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઇચ્છતા હતા

  • છત્રી હવે વેચાતી મળતી ન હતી.


પોતાના કુંવરને કાંતો ન વાગે એ માટે રાજાએ શું કર્યું?

રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે....

Advertisement
દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું, કારણ કે....
  • લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા.

  • દુકાનદાર લેખકને હસાવવા ઇચ્છતો હાતો.

  • દુકાનદાર બધા સામે સ્મિત કર્યા કરતો હતો

  • દુકાનદાર લેખકની ચતુરાઈ જોઈ હસતો હતો.


A.

લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા.


Advertisement
Advertisement