CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આપણા દેશમાં જંગલ વિસ્તાર કેટલો છે ?
7,49,832 ચો કિમી
7,50,093 ચો કિમી
7,68,436 ચો કિમી
7,58,330 ચો કિમી
ગુજરાતમાં કેટલો વિસ્તાર જંગલ આચ્છાદિત છે ?
9.99%
9.69%
9.86%
9.32%
સૂર્યશક્તિના ઉપયોગથી LPG ના ઉપયોગમાં ઘટાડો થાય તેનું ઉદાહરણ છે.
ઓછું કરવું (કમી કરવું)
પુનઃઉપયોગિતા
પુનઃચક્રીયતા
આપેલ પૈકી એક પણ નહિ
નીચેના પૈકી કઈ પ્રક્રિયાને ભૂંજન કહે છે ?