CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મનુષ્યમાં મૂત્રપિંડ કયા તંત્ર ખંડો આવેલા છે ?
પોષણ
ઉત્સેર્જન
શ્વસન
વહન
મનુષ્યના હદયમાં કેટલા ખંડો આવેલા છે ?
2
3
4
6
નીચેનામાંથી કઈ રચના ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પાણીના વહન માટે જવાબદાર છે.
જલવાહિની
સાથીકોષ
ચાલનીનલિકા
ચાલનીકોષ
A.
જલવાહિની
મનુષ્યના હદયમાં ત્રિદલ વાલ્વ કયાં જોવા મળે છે ?
બે ક્ષેપકો વચ્ચે
વે કર્ણકો વચ્ચે
ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે
જમણા કર્ણક જમણા ક્ષેપક વચ્ચે
મનુષ્યમાં ઉત્સર્ગ-એકમ શું છે ?
વૃક્કાણુ
મૂત્રાશય
મૂત્રપિંડ
બાઉમૅનની કોથળી