CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે ?
એક-સ્તરીય
દ્વિ-સ્તરીય
ત્રિસ્તરીય
શૂન્ય સ્તરીય
C.
ત્રિસ્તરીય
પંચાયત એટલે શું ?
પાંચ વ્યક્તિની સભા
પચાસ વ્યક્તિની સભા
પાંચસો વ્યક્તિની સભા
પાંચ ગામની સભા
સમતોલ અંદાજપત્રેની તરફેણ કોણે કરી હતી ?
ઍડમ સ્મિથ
માર્શલ
કેઈન્સ
સ્મિથ
શિક્ષણ એ કોની જવાબદારી છે ?
કેન્દ્ર સરકારની
રાજ્ય સરકારની
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની
સંયુક્ત જવાબદારી
ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે ?
સ્થિર રાખે છે.
ઘટાડે છે.
વધારે છે.
શૂન્ય કરી નાખે છે.