CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સરકાર માટે અંદાજપત્રની કઈ ખાદ્ય સૌથી મહત્વની ગણાય છે ?
પ્રાથમિક ખાદ્ય
મહેસૂલી સાદ્ય
અંદાજપત્રીય ખાદ્ય
રાજકોષીય ખાદ્ય
C.
અંદાજપત્રીય ખાદ્ય
સફાઈ કોની જવાબદારી છે ?
સંયુક્ત જવાબદારી
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની
રાજ્ય સરકારની
કેન્દ્ર સરકારની
નીચેના પૈકી કયો અંદાજપત્ર ઉદ્દેશ નથી ?
સત્તા-સમૂહની મંજૂરી
દેશની આર્થિક વૃદ્ધિ કરવી
યોગ્ય સાધન-ફાળવણી
પ્રજાનું ધ્યાન દોરવું
અંદાજપત્રના પ્રકાર કેટલા છે ?
બે
ત્રણ
ચાર
પાંચ
વિકસતા દેશો માટે કેવું અંદાજપત્ર બિનવ્યવહારું છે?
ખાદ્યવાળું
પુરાંતવાળું.
સમતોલ
અસમતોલ