CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનો અભ્યાસ કરતું શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે ?
તર્કશાસ્ત્ર
ભૌતિકશાસ્ત્ર
અર્થશાસ્ત્ર
આંકડાશાસ્ત્ર
C.
અર્થશાસ્ત્ર
Economics શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઊતરી આવ્યો છે ?
Oikonomikos
Ecology
PHILO
NOMOS
કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે ?
કૌટિલ્ય
પ્રો. માર્શલ
રોબિન્સ
ઍડમ સ્મિથ
અર્થશાસ્ત્રને વાસ્તવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી ...
ઍડમ સ્મિથ
રોબિન્સ
સૅમ્યુઅલસન
માર્શલ
અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે ?
ચાર
ત્રણ
બે
પાંચ