CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઍડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક ક્યારે રજૂ કર્યું ?
1776 માં
1667 માં
1676 માં
1767 માં
અર્થશાસ્ત્રના પિતા ....
રોનિન્સ
ઍડમ સ્મિથ
કૌટિલ્ય
આલ્ફ્રેડ માર્શલ
અર્થશાસ્ત્રીને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપનાર અર્થશાસ્ત્રી....
રોબિન્સ
માર્શલ
ઍડમ સ્મિથ
સૅમ્યુઅલસન
ઍડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે .....
વાસ્તવદર્શી શાસ્ત્ર
કલ્યાણલક્ષી શાસ્ત્ર
વિનિમયલક્ષી શાસ્ત્ર
સંપત્તિનું શાસ્ત્ર