Chapter Chosen

આર્થિક સુધારાઓ

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ભારતમાં FAMAનો કાયદો કયા વર્ષે આવ્યો ?

  • ઈ.સ. 1973 

  • ઈ.સ. 1980 

  • ઈ.સ. 1991 

  • ઈ.સ. 1999


આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ?

  • ખાનગીકરણ 

  • ઉદારીકરણ 

  • આયાત અવેજીકરણ 

  • વૈશ્વિકીકરણ


નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેરક્ષેત્ર માટે હવે અનામત છે ?

  • ખાતર 

  • ટેલિવિઝન 

  • મોટરકાર 

  • રેલવે


વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે ?

  • FERA 

  • FEMA 

  • FDI 

  • NRI


Advertisement

ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા ?

  • ઈ.સ. 1947 

  • ઈ.સ. 1991 

  • ઈ.સ. 1969 

  • ઈ.સ. 1980


B.

ઈ.સ. 1991 


Advertisement
Advertisement