CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ ઉત્પાદનના કય સાધનના સંદર્ભમાં રજૂ કર્યો હતો ?
નફા
જમીન
મૂડી
નિયોજક
આર્થિક વિષ્લેષણમાં કયા ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે ?
વૈકલ્પિક ખર્ચનો
નાણાકીય ખર્ચનો
વાસ્તવિક ખર્ચનો
A અને B
વાસ્તવિક ખર્ચ ........ ખર્ચે છે.
માનસિક
બિનસલામત
નણાકીય
બિનનાણાકીય
વિશિષ્ટ ઉપયોગવાળા સાધનનું વળતર કેવી રીતે નક્કી થાય છે ?
સાધનની માંગન આધારે
સાધનના વૈકલ્પિક ખર્ચને આધારે
સાધનના વાસ્તવિક ખર્ચને આધારે
નણાકીય ખર્ચને આધારે