CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માંગરેખાનો ઢોળ કેવો હોય છે ?
ઋણ ઢાળ
ધન ઢાળ
X-ધરીને સમાંતર
Y-ધરીને સમાંતર
અલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે ?
પ્રતિષ્ઠામૂલક વસ્તુ
અત્યંત સસ્તી વસ્તુ
ગિફન વસ્તુ
નકામી વસ્તુ
માંગની મૂલ્યસાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે ?
બે
ચાર
પાચ
સાત
કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે ?
ધન
વ્યસ્ત
સારો
ખરાબ