CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અર્થશાસ્ત્રમાં મૂલ્ય શબ્દ કયા સંદર્ભમાં વપરાય છે ?
કિંમતના
ઉપયોગિતાના
વિનિમયના
નાણાકીય
જે વસ્તુઓના પુરવઠા પર અંકુશ રાખી શકાય છે, તે વસ્તુઓ કેવી વસ્તુઓ છે ?
ભૌતિક
અછતવાળી
સર્વસુલભ
છતવાળી
જે વસ્તુઓ જોઈ શકાય છે અને માપી શકાય છે, તે વસ્તુઓ કેવી વસ્તુઓ છે ?
સેવાઓ
જરૂરિયાતો
અભૌતિક
ભૌતિક
સોનાનું ઉપયોગિતા મૂલ્ય કેવું હોય છે ?
ખૂબ ઊંચું
ઓછું
ઊંચું
શૂન્ય