CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અમુ બાળપણમાં ગજબની તોફાની હતી. અમુ ભાઈને હેરાન કરનાર છોકરીઓના બાર વગાડી દેતી. અમુએ પોતે જ કહ્યું કે બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢીલે નહિતર સાધુને આપે દઈશ. અમ અમુની નિખાલસતા જાણીને બાએ તેને બચ્ચીઓનું ઈનમ આપેલું.
અમુની યૌવન અવસ્થામાં ભાઈ-બહેનના સંબંધો કેવા રહ્યા હતા ?
લેખકના કુટુંબીજનોંપ હરખ શા માટે સમાતો નહોતો ?
ભાઈ-બહેન બંને કઈ નવી પરિસ્થિતિ સહી ન શક્યા ?
ભાઈ-બહેન બંને કઈ નવી પરિસ્થિતિ સહી ન શક્યાં ?